એક ખાસ હેતુ પુરો કરવાની જીદ્દમાં આ સ્ટાર્સે ઉતાર્યા કપડા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ અને હોલિવૂડ સેલિબ્રિટીઝને ફિલ્મમાં તો નગ્ન થતી જોઇ જ હશે. ક્યારેક ફિલ્મ્સમાં સીન માટે તો ક્યારેક ફિલ્મ પોસ્ટર્સ માટે. આ સેલિબ્રિટીઝ ક્યારેકને ક્યારેક આ પ્રકારનાં પોઝ આપતા જ રહે છે.તેમાં પણ જો બીજુ કંઇ હાથ ન લાગ્યું તો ફોટોશૂટનાં બહાને પણ આ પ્રકારનાં પોઝ આપ્યા છે.
પરંતુ શું તમને ખબર છે કે ક્યારેક-ક્યારેક આ સેલિબ્રિટીઝ પોતાનાથી ઉપર ઉઠીને સમાજસેવા માટે આ પ્રકારનું કામ કરે છે. પશુઓનાં સંરક્ષણ માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા(PETA) બોલિવૂડ અને હોલિવૂડ સેલિબ્રિટીઝને પોતાના સભ્ય બનાવી આ પ્રકારનું ફોટોશૂટ કરાવડાવે છે.
આ ફોટોશૂટ દ્વારા પેટા અનેક પ્રકારની સમાજસેવાનો સંદેશ આપે છે. જેમાં પશુ હત્યા અટકાવવી અને માંસાહાર ન કરવા જેવા સંદેશનો સમાવેશ થાય છે. આમ હવે આ સેલિબ્રિટીઝનાં ન્યૂડ થવાથી પશુઓની કેટલી સુરક્ષા થઇ શકશે તે તો પેટા જ જાણે પરંતુ આ સેલિબ્રિટીઝને તો અંગપ્રદર્શન કરવાની તક મળી જાય છે.
પેટા માટે નગ્ન થયેલી વિખ્યાત હસ્તીઓની તસવીરો પર કરો એક નજર...