• Gujarati News
  • 90% Indians Oppose BJP's PM Nominee Narendra Modi: Javed Akhtar

'90 ટકા ભારતીયો છે મોદીની PM ઉમેદવારીના વિરોધમાં'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા છે ત્યારથી તેની આ દાવેદારી પર પ્રતિક્રિયાઓ આવી રહી છે. ખાસ કરીને ફિલ્મ જગતના લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં જ વિખ્યાત ગાયિકા લતા મંગેશકરે તેને વડાપ્રધાન તરીકે જોવાની વાત કરી હતી.
પરંતુ, બોલિવૂડમાં ઘણાં એવા પણ લોકો છે જે દેશના સર્વોચ્ચ પદ માટે નરેન્દ્ર મોદીને પસંદ કરતા નથી.ત્યારે આ મામલે વિખ્યાત ગીતકાર જાવેદ અખ્તરનું કહેવું કંઈક અલગ જ છે.
નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદ ઉમેદવારી અંગે જાવેદ અખ્તરે કરેલી ટીપ્પણીઓ વાંચવા આ તસવીરો બદલો