• Gujarati News
  • 15 Unknown Facts Of Abhishek Bachchan's Wife Aishwarya

અભિષેકની પત્ની એશની આ 15 વાતો નહીં જાણતાં હોવ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક


બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનનો પાંચમી ફેબ્રુઆરીના રોજ 37મો જન્મદિવસ છે. અભિષેકે વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓમાંની એક ઐશ્વર્યા રાય બચ્ચન સાથે લગ્ન કર્યાં છે.

તો આજે આપણે અભિષેક બચ્ચનની પત્નીએ પોતાની ખુબસૂરતીને અને ટેલેન્ટને કારણે લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેમણે બોલિવૂડમાં 'ઔર પ્યાર હો ગયા'થી એન્ટ્રી કરી હતી.

ઐશ્વર્યાએ ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેમણે અનેક સુપરહીટ્સ ફિલ્મ્સ કરીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.ત્યારે,તેમના જીવન અંગેની અજાણી વાતો જાણવા માટે ક્લિક કરો અને જુઓ આ તસવીરો.