'દિયા ઔર બાતી'ના સંધ્યા-સૂરજે મનાવી મસ્તી ભરેલી હોળી, તસવીરોમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ ટેલિવૂડમાં તહેવારની મૌસમ છવાઈ ગઈ હોય તેમ લાગે છે. હોળીને તહેવાર નજીકમાં છે, ત્યારે ટેલિવૂડ પણ હોળીના રંગમાં પૂર્ણ રીતે રંગાઈ ગયું છે. થોડા સમય પહેલાં જ કલર્સે હોળીની પાર્ટી આપી હતી.

હવે, 'દિયા ઔર બાતી'ની સ્ટારકાસ્ટે હોળી રમી હતી. જોકે, તેમણે તો સીરિયલના ભાગરૂપે હોળી રમી હતી. સીરિયલના તમામ લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી હતી કે, હોળીના તહેવાર બાદ સીરિયલમાં નવો ક્યો ટ્વિસ્ટ આવશે.

મોહિત અને એમિલીના સંબંધો આખરે ક્યાં જઈને પહોંચશે, તેમને નામ મળશે કે નહીં...

તસવીરોમાં જુઓ 'દિયા ઔર બાતી'ની હોળી...