• Gujarati News
  • The Viral 'Chaiyya Chaiyya' Mash up Video That Even Shahrukh Loved

Watch:'છૈય્યા છૈય્યા'નો Mash-up વીડિયો વાયરલ, ઓવારી ગયો શાહરૂખ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
('છૈય્યા છૈય્યા'નો Mash-up વીડિયો)
મુંબઈ: મણિરત્નમ નિર્દેશિત 'દિલ સે'નું સોંગ 'છૈય્યા છૈય્યા' ટ્રેન પર શૂટ કરાયુ હતું. આ સોંગ શાહરૂખ ખાન પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ સોંગનું ક્લેરિનેટીસ્ટ અને કમ્પોઝર શંકર ટકરે 1998ના માઈકલ જેક્શનના 'ડોન્ટ સ્ટોપ' સાથે માશ-અપ કર્યું છે.આ માશ-અપની શાહરૂખે પણ પ્રસંશા કરી છે.
આ વીડિયો આઉટડોર શૂટ કરાયો છે. વીડિયોની શરૂઆત સુરજ ઉગવાથી થાય છે.ત્યાર બાદ ફુટટેપિંગ બીટ પર ચાર મિત્રો આ સોંગ ગાતા જોવા મળે છે.હાલ આ વીડિયો વાયરલ થઈ ગયો છે અને તેને યુટ્યુબ પર 3 લાખથી વધુ દર્શકો મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે,શંકર ટકરે ક્લાસિકલ કાર્નેટિક સોંગ્સ જેવા કે 'રોલીંગ ઈન ધ ડીપ' અને 'ઓ રે પિયા' આપ્યા હતાં.
વીડિયોની શાહરૂખે કરેલી પ્રસંશા અંગે વધુ જાણવા આગળ ક્લિક કરો