તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોમ ટ્વિંકલે કરે Cute દીકરી નિતારને Kiss, જાણો કયા મનાવી રહી છે વેકેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના આજકાલ લંડનમાં વેકેશન મનાવી રહી છે. વેકેશન એન્જોય કરતી એક તસવીર ટ્વિંકલ ખન્નાએ શૅર કરી હતી, આ તસવીરમાં મોમ ટ્વિંકલ દીકરી નિતારાને કિસ કરે છે. ફોટો શૅર કરતાં ટ્વિંકલે પોસ્ટ કર્યું હતું, 'A moment to hang up on my wall within the museum of myriad memories.#LondonTales'. 

આ પહેલાં પેરિસમાં હતીઃ
લંડન પહેલાં ટ્વિંકલ ખન્ના પેરિસમાં હોલિડે મનાવી રહી હતી. પેરિસની કેટલીક તસવીરો ટ્વિકંલે સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. 

પતિ તથા ફેમિલી સાથે લંડનમાં:
અક્ષય કુમાર તથા ટ્વિંકલ ખન્ના બ્રેક લઈને ફેમિલી સાથે લંડનમાં જાય છે. ટ્વિકંલે મોમ ડિમ્પલ કાપડિયાનો 8 જૂનના રોજ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અને નાનકડી પાર્ટી પણ હોસ્ટ કરી હતી. અક્ષયકુમારે પોતાની ફિલ્મ 'ટોઈલેટ એક પ્રેમકથા'નું પ્રમોશન શરૂ કરી દીધું છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રીલિઝ થવાની છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મોમ-ડેડ સાથે ક્યૂટ નિતારાની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...