તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ બેબીની સાથે શોપિંગ કરતી જોવા મળી કેટરિના, ‘ટાઈગર...’ સાથે છે ખાસ કનેક્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : થોડા સમય પહેલા જ કેટરિના કૈફનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક બેબી બોયની સાથે શોપિંગ કરતી જોવા મળી રહી હતી. આ વીડિયો ‘ટાઈગર જિંદા હૈ’ના શૂટિંગ શેડ્યૂલ દરમિયાન બનવવામાં આવ્યો હતો, જ્યારે તે વચ્ચે થોડા સમય કાઢીને શોપિંગ માટે ગઈ હતી. ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે આ વીડિયો શૅર કર્યો છે જેમાં કેટના ખોળામાં એક ક્યૂટ બાળક છે અને તે તેને રમકડા અપાવી રહી છે. એક ક્લોઝ સોર્સનું માનીએ તો બાળક તેની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં એક ચાઈલ્ડ એક્ટર છે અને બાળક તેનો જ નાનો ભાઈ છે. આ રીતે ફિલ્મમાં બે ચાઈલ્ડ આર્ટિસ્ટ જોવા મળશે, જેમનો સ્ટોરીમાં મહત્વનો રોલ હશે. (વીડિયો જોવા માટે અહી ક્લિક કરો)

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ ફિલ્મનુ એક બીજો ચાઈલ્ડ આર્ટિસ્ટ...

અન્ય સમાચારો પણ છે...