તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ક્વિન ઓફ ડાર્ક': ઈન્ટરનેટમાં મોસ્ટ સર્ચેબલ પર્સનાલીટી બની બ્લેક મોડેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુબસુરતી માટે ગોરા રંગના ચલણને આ મોડેલે તોડ્યું છે. સુદાનની ન્યાકિમ ગૈટવેચ મોડેલ ઈન્ટરનેટ પર સનસની બની છે. પોતાના કાળા રંગને કારણે તે "ક્વિન ઓફ ડાર્ક'નો એવોર્ડ લઈ ચુકી છે. ન્યાકિમના હોટ ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ન્યાકિમના ઓરિજનલ રૂપને લોકોએ પસંદ કરતા ન્યાકિમે ટ્વિટર પર ફેન્સનો માન્યો આભાર છે. આ મોડેલે તેના ટ્વિટર પર ઘણા ફોટોઝ અને વીડિયો પોસ્ટ કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...