Hot અંદાજમાં જોવા મળી પૂનમ પાંડે; ફેન્સને શુભેચ્છા આપી કહ્યું, 'Happy Holi'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ પૂનમ પાંડેએ પોતાના ખાસ અંદાજમાં ફેન્સને હોળીની શુભકામનાઓ આપી છે. તેણે યુ ટ્યૂબ પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તે બિકીનીમાં રંગોથી છલોછલ જોવા મળે છે. આ સમગ્ર વીડિયોમાં પૂનમ પાંડે કશું બોલતી નથી પરંતુ તેણે છેલ્લે 'હેપ્પી હોળી'નો મેસેજ છોડ્યો છે. નોંધનીય છે કે વેલેન્ટાઇન્સ ડે પર પણ પૂનમ બોલ્ડ વીડિયો શૅર કરીને ચર્ચામાં રહી હતી. 2013માં ફિલ્મ 'નશા'થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર પૂનમની ગત વર્ષે સપ્ટેમ્બરમાં શોર્ટ ફિલ્મ 'ધ વીકએન્ડ'માં કામ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...