Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » shashi kapoor passed away, kapoor family came at his home

શશિ કપૂરનું અવસાન થતાં જ પરિવાર થયો ગમગીન, 12 વાગે થશે અંતિમ સંસ્કાર

Divyabhaskar.com | Updated - Dec 05, 2017, 10:31 AM

બોલિવૂડ વેટરન એક્ટર શશિ કપૂરનું નિધન કોકિલાબેન હોસ્પિટલમાં સોમવાર(ચાર ડિસેમ્બર)ના રોજ સાંજે 5.20 વાગે થયું હતું

  • shashi kapoor passed away, kapoor family came at his home
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, કરિના કપૂર, રીષિ કપૂર, ક્રિષ્ના રાજ કપૂર

    મુંબઈઃ બોલિવૂડ વેટરન એક્ટર શશિ કપૂરનું નિધન કોકિલાબેન હોસ્પિટલમાં સોમવાર(ચાર ડિસેમ્બર)ના રોજ સાંજે 5.20 વાગે થયું હતું. શશિ કપૂરના અવસાનના સમાચાર મળતાં જ બોલિવૂડ સ્ટાર્સ હોસ્પિટલ તથા શશિ કપૂરના ઘરે આવી ગયા હતાં. શશિ કપૂરના આજે (પાંચ ડિસેમ્બર) બપોરના 12 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.


    રવિવારે કરવામાં આવ્યા હતાં દાખલઃ
    શશિ કપૂરને રવિવાર(ત્રણ ડિસેમ્બર)ની રાતે દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને છેલ્લાં કેટલાંય વર્ષથી કિડનીની બીમારી હતી અને તેમનું નિયમિત રીતે ડાયાલિસિસ કરવામાં આવતું હતું. રવિવારે રાતના તેમની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીંયા બીજા દિવસે એટલે કે સોમવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતાં.


    આવ્યા આ સેલેબ્સઃ
    શશિ કપૂરના અવસાનના સમાચાર મળતાં જ રીષિ કપૂરે પોતાનું શૂટિંગ અટકાવીને સીધો હોસ્પિટલ આવ્યો હતો. બચ્ચન પરિવાર પણ હોસ્પિટલ આવી ગયો હતો. આ સિવાય રણબિર કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, કરિના કપૂર, રણધિર કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, સંજય કપૂર સહિતના સેલેબ્સ શશિ કપૂરના ઘરે પરિવારને સાંત્વના આપવા આવ્યા હતાં.


    (જુઓ, શશિ કપૂરના અવસાનથી ગમગીન કપૂર પરિવાર....)

  • shashi kapoor passed away, kapoor family came at his home
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    નીતુ કપૂર
  • shashi kapoor passed away, kapoor family came at his home
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબિર કપૂર
  • shashi kapoor passed away, kapoor family came at his home
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    રિમા જૈન તથા નીલા દેવી
  • shashi kapoor passed away, kapoor family came at his home
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    આધાર જૈન પિતા સાથે
  • shashi kapoor passed away, kapoor family came at his home
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    બબિતા
  • shashi kapoor passed away, kapoor family came at his home
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    રીષિ કપૂર
  • shashi kapoor passed away, kapoor family came at his home
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજીવ કપૂર
  • shashi kapoor passed away, kapoor family came at his home
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ક્રિષ્ના રાજ કપૂર
  • shashi kapoor passed away, kapoor family came at his home
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    શશિ કપૂરને ઘરે આ રીતે શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી
  • shashi kapoor passed away, kapoor family came at his home
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સૈફ તથા કરિના
  • shashi kapoor passed away, kapoor family came at his home
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કરિશ્મા મોમ બબિતા સાથે
  • shashi kapoor passed away, kapoor family came at his home
    કુનાલ કપૂર
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending