તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્મ 'Bhoomi'ના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો સંજય દત્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ એક્ટર સંજય દત્ત આગ્રામાં પોતાની અપકમિંગ ફિલ્મ 'Bhoomi'નું શૂટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન સંજય કાલે સેટ પર ઇજાગ્રસ્ત થયો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર તે ચંબલ પર ક્લાઇમેક્સ સીન માટે એક ફાઇટ સિકવન્સનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. આ સીન દરમિયાન સંજયને 19-20 લોકો સાથે ફાઇટ કરતાં જમ્પ કરવાનું હતું અને ત્યારે જ તેને આ ઇજા થઇ હતી. જ્યારે ડોક્ટરે એક્સરેમાં તપાસ કરી ત્યારે તેને જાણ થઇ કે હાડકામાં ફ્રેક્ચર છે. આ પછી પણ સંજયે શૂટિંગ ચાલું રાખ્યું હતું અને આરામ પણ કર્યો. નોંધનીય છેકે સંજય દત્ત આ ફિલ્મથી કમબેક કરી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો