• Gujarati News
  • Riteish Deshmukh Son Riaan Paying His Respects To His Grandfather

રિતેશ પુત્ર તસવીરો કરી પોસ્ટ, 6 મહિનાનો રિયાન લાગે છે આવો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:મા જેનેલિયા અને પિતા રિતેશ સાથે દાદાને અંજલિ આપી રહેલો રિયાન)
મુંબઈ:ગઈકાલે(26 મે) મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અભિનેતા રિતેશ દેશમુખના પિતાની 70મી જન્મ જયંતિ હતી. પિતાની જન્મ જયંતિ નિમિત્તે રિતેશ પત્ની જેનેલિયા અને પુત્ર રિયાન સાથે વતન લાતુર પહોંચ્યો હતો. જ્યાં તેમણે પત્ની અને પુત્ર સાથે પિતાને પુષ્પાંજલિ આપી હતી.
રિતેશે પુત્ર રિયાનની પ્રથમ રેલવે સફરથી લઈ પિતાને અંજલિ સુધીની તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી હતી.માત્ર એટલું જ નહીં, તેમણે ભાવુક થઈને ટ્વિટ કર્યું કે,'Happy Birthday PAPPA : the father that you were to me, is what I aspire to be to my son. #70thBirthAnniversary'
રિતેશ સિવાય જેનેલિયાએ પણ સસરાને અંજલિ આપતા ટ્વિટ કર્યું કે,' I can guarantee Pappa would be very proud of the father you are to your son'

નોંધનીય છે કે,વિલાસ રાવ દેશમુખ મહારાષ્ટ્રના બેવાર મુખ્યમંત્રી બન્યા હતાં. તેમનું 2012ના રોજ અવસાન થયું હતું. રિતેશ સહિત તેમને ત્રણ પુત્રો છે.
રિતેશના પુત્રની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો