Rain, Romance અને Bollywood, રવિનાથી લઈ કરીનાએ પાણીમાં લગાવી આગ
6 વર્ષ પહેલા
કૉપી લિંક
વરસાદમાં પલળેલા હોય તો બસ એક જ મન કરે છે કે, વરસાદમાં મસ્ત ગીત વગાડો અને પાર્ટનર સાથે મસ્તીમાં પલળીને રોમાન્સની મજા લો. આ માટે આજે અમે તમને બોલિવૂડ એવા ગીતો વિશે જણાવીશું કે, જેને તમે સાંભળતા-સાંભળતા તમને પણ તમારી સ્પેશિયલ મોમેન્ટ યાદ આવી જશે.