તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી કરિના, પ્રેગ્નન્સી પીરિયડને આમ કરે છે Enjoy

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર આ વર્ષે ડિસેમ્બરમાં પ્રથમ બાળકને જન્મ આપશે. આજકાલ કરિના કપૂર લેકમે ફેશન વીકમાં કેટવોક કરવાથી લઈને મેગેઝિન્સના કવરપેજ પર જોવા મળે છે. હાલમાં જ કરિનાએ પોતાના બેસ્ટ ફ્રેન્ડ તથા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની સાથે વોગ ઈન્ડિયા શૂટ કર્યું હતું. આ તમામ તસવીરોમાં કરિનાનાં ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ જોઈ શકાતો હતો. મનિષ મલ્હોત્રાએ સોશ્યિલ મીડિયામાં આ તમામ તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું, A day with my #favourite and the very#beautiful#Glowy#kareenakapoorkhan.

પ્રેગનન્સી પીરિયડને એન્જોય કરે છે કરિનાઃ
કરિનાને આ તમામ તસવીરોમાં જોઈને કહી શકાય કે તે આજકાલ પોતાના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરે છે. કરિનાની 'ઉડતા પંજાબ' રીલિઝ થઈ હતી. હાલમાં કરિનાએ 'વીર દી વેડિંગ' સાઈન કરી છે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં થશે. કરિનાએ હાલમાં જ એક એડનું શૂટિંગ કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બેબી બમ્બ ફ્લોન્ટ કરતી કરિનાની અન્ય તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો