તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેગ્નન્ટ કરિના Baby Pink રંગના ગાઉનમાં લાગી ગોર્જીયસ, આમ થઈ Clicked

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર હાલમાં પ્રેગ્નન્ટ છે. તાજેતરમાં જ કરિના કપૂર એક એડ શૂટ માટે સ્ટુડિયો આગળ ક્લિક થઈ હતી. આ સમયે કરિના કપૂરે સ્વપ્નીલ શિંદેનું ઓફ-શોલ્ડર બેબી પિંક ગાઉન પહેર્યું હતું. સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ અનિતા ક્ષોફ અદાજાનિયા અને લક્ષ્મી લેહરે કરિનાને પ્રિટી લુકથી તૈયાર કરી હતી. કરિનાએ મિનિમમ મેક-અપ કર્યો હતો. કરિના કપૂર પોતાના પ્રેગ્નન્સી પીરિયડમાં ઘણી જ ફેશોનિસ્ટા જોવા મળી રહી છે. કરિના કપૂર ડિસેમ્બરમાં પોતાના પ્રથમ સંતાનને જન્મ આપશે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કરિનાનો ફેશોનિસ્ટા અંદાજ તસવીરોમાં.....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો