તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક સાંસ્કૃતિક મંત્રીએ કહ્યું- 'મનઘડંત છે 'મોહનજો દરો',માફી માંગે ડિરેક્ટર'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી સરદાર અલી શાહ ઇચ્છે છે કે તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'મોહનજો દરો'ના ડિરેક્ટર આશુતોષ ગોવારીકર માફી માંગે. તે આ ફિલ્મની સ્ટોરીથી નારાજ છે.
શું કહેવું છે સરદાર અલી શાહનું
-સરદાર અલી શાહનું કહેવું છે કે ગોવારીકરે 5000 વર્ષ પહેલાની એક વિકસિત સભ્યતાની મજાક ઉડાવી છે. તેણે પોતાની ફિલ્મમાં મનઘડંત તથ્ય બતાવ્યા છે.
-આ ફિલ્મ પૂરી રીતે કાલ્પનિક છે. આ ફિલ્મને મોહનજો દરો સાથે કોઇ લેવાદેવા નથી. દુનિયા સિંધની ઐતિહાસિક સભ્યતાને સારી રીતે જાણે છે.
-મોહનજો દરોનો ઇન્ટરનેશનલ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ થાય છે અને યૂનેસ્કો તેમજ સરકાર સાથે મળીને તેની સંભાળ રાખી રહ્યા છે.
-શાહે કહ્યું કે તે ટૂંક સમયમાં જ ફિલ્મ ડિરેક્ટર સામે સિંધ પ્રાંતની પ્રતિક્રિયા અને પોતાનો વિરોધ નોંધાવશે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ 'મોહેનજો દરો'માં રીતિક રોશનના Photos..


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો