NOW OUT: FUNથી ભરપૂર છે ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’નું Trailer

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ રીતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફ્તાબ શિવદાસાની સ્ટારર ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’નું ટ્રેલર રીલિઝ થયું છે. આ ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’ની સિક્વલ છે.

ફિલ્મમાં અનેક ડબલ મીનિંગ ડાયલોગ્સ
એડલ્ટ કોમેડીથી ભરપુર આ ફિલ્મમાં અનેક ડબલ મીનિંગ ડાયલોગ્સ છે. ફિલ્મમાં શ્રદ્ધા દાસ, ઉર્વશી રાઉતેલા અને પૂજા બેનર્જી પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 22 જુલાઇ 2016ના રોજ રીલિઝ થશે.


અન્ય સમાચારો પણ છે...