તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 વર્ષમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયા આ બોલિવૂડ સેલેબ્સ, સલ્લુ-સની No.1

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ 15 જુલાઇએ ગૂગલે ગત 10 વર્ષમાં સૌથી વધારે સર્ચ થયેલા બોલિવૂડ સેલેબ્સનું લિસ્ટ જાહેર કર્યું છે. ગૂગલ અનુસાર એક્ટર્સમાં સલમાન ખાન તો એક્ટ્રેસિસમાં સની લિયોનને સૌથી વધારે ગૂગલ પર સર્ચ કરવામાં આવી હતી. ગૂગલે એક્ટર-એક્ટ્રેસિસ સાથે ફિલ્મ, ડિરેક્ટર્સ, સિંગર્સ અને ક્લાસિક એક્ટર-એક્ટ્રેસિસનું લિસ્ટ પણ જાહેર કર્યું છે. કોની રહી કેવી પોઝિશન...

ક્લાસિક એક્ટર-એક્ટ્રેસિસ
સ્થાનએક્ટર્સએક્ટ્રેસિસ
1અમિતાભ બચ્ચનરેખા
2કમલ હાસનશ્રીદેવી
3રાજેશ ખન્નામધુબાલા
4મિથુન ચક્રવર્તીહેમા માલિની
5રાજ કુમારઝીનત અમાન
6ધર્મેન્દ્રડિમ્પલ કપાડિયા
7દિલીપ કુમારમુમતાઝ
8દેવ આનંદમીના કુમારી
9રાજ કપૂરપરવીન બાબી
10રીશી કપૂરસાયરા બાનુ
સિંગર્સ, ડિરેક્ટર્સ અને ફિલ્મ્સ
સ્થાનસિંગર્સડિરેક્ટર્સફિલ્મ્સ
1હની સિંહપ્રભુ દેવાપીકે
2આતિફ અસલમકરણ જોહરકહાની
3અરિજીત સિંહફરહાન અખ્તરબાહુબલી
4લતા મંગેશકરરાજ કપૂરઆશિકી 2
5સોનુ નિગમરામ ગોપાલ વર્માધૂમ 3
6કિશોર કુમારફરાહ ખાનકિક
7શ્રેયા ઘોષાલઅનુરાગ કશ્યપબજરંગી ભાઇજાન
8કુમાર સાનુયશ ચોપરાહેપ્પી ન્યૂ યર
9હિમેશ રેશમિયારોહિત શેટ્ટીહિરો
10સુનિધિ ચૌહાણરાજ કુમાર હિરાનીએક વિલન
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ટોપ 10માં લિસ્ટમાં રહેલા બોલિવૂડ સ્ટાર્સ વિશે...


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો