કેટરિનાએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, સ્મોકિંગ હોટ લુકમાં મળી જોવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : થોડા સમય પહેલા કેટરિના કૈફનું લેટેસ્ટ ફોટોશૂટ સામે આવ્યું હતુ. આ ફોટોઝમાં કેટ રેડ બોડી સૂટમાં જોવા મળી હતી. તેની સાથે તેણે શાઈની બૂટ્સ સાથે ટીમઅપ કર્યુ છે અને ખૂબ જ સ્મોકિં હોટ જોવા મળી રહી છે. કેટે આ ફોટોઝ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે અને સાથે જ કેપ્શન આપ્યું Just a little bit of posing 💃for@vogueindia @signe_vilstrup @anaitashroffadajania. સલમાન ખાન સાથે Vogue મેગેઝિન માટે પણ ફોટોશૂટ કરાવ્યું હતુ, જેમાં બન્નની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે બન્નેની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ આ મહિને 22 તારીખે રીલિઝ થશે. આ બન્ને પાંચ વર્ષ પછી મોટા પડદા પર પાછા ફરશે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ કેટરિનાના 2 બીજા ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...