તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરિનાએ કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, આ મેગેઝિનની બની કવર ગર્લ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : કરિના કપૂર ખાન પોતાની એક્ટિંગ સ્કિલ્સ ઉપરાંત પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે પણ ઓળખાય છે. થોડા સમય પહેલા જ કરીના કપૂર ખાને બાઝાર મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતુ. આ મેગેઝિન નવેમ્બર ઈશ્યૂ માટે કરિનાને કવર ગર્લ બનાવવા માંગે છે. આ ફોટોશૂટમાં કરિના ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે અને કોઈ રોયલ પ્રિન્સેસથી ઓછી નથી દેખાઈ રહી. કરિનાના ક્લોઝ ફ્રેન્ડ મનિષ મલ્હોત્રાએ તેને સ્ટાઈલ કરી હતી. ફોટોઝ જોઈને ખબર પડે છે કે કરિના બોલિવૂડની સેકન્ડ ઈનિંગ માટે કેટલી તૈયારી કરી રહી છે. ફોટોઝ જોઈને ખબર પડી જાય છે કે કરિનાએ બોલિવૂડમાં સેકન્ડ ઈનિંગ માટે કેટલી તૈયારી કરી છે. ઉલ્લેખનીય છે કે કરિના કપૂર ખાન પોતાની એક્ટિંગ સ્કિલ્સ ઉપરાંત પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે પણ ઓળખાય છે. લગભઘ એક વર્ષના ગેપ પછી કરિનાએ મોટા પડદા પર પાછી ફરી રહી છે. એક વર્ષ પહેલા ડિસેમ્બરમાં તૈમૂરનો જન્મ આપ્યો હતો અને પોસ્ટ પ્રેગનન્સી વેટ લૂઝ કરવા માટે તેણે ખૂબ જ મહેનત કરી છે. હાલ તે ‘વીરે દી વેડિંગ’નું શૂટિંગમા બિઝી છે.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ કરિનાના 4 બીજા ફોટોઝ...

અન્ય સમાચારો પણ છે...