Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » Karan Johar Doing A Radio Show, Talking About Kajol

આ શોમાં લવ ગરુ બનશે કરણ જોહર, કાજોલ સાથેની ફ્રેન્ડશીપ વિશે કહ્યું આ

Divyabhaskar.com | Updated - Nov 16, 2017, 03:06 PM

કરણ જોહરનો નવો રેડિયો શો ‘કોલિંગ કરણ’ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે કરણ આ શોના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચ્યો હતો

  • Karan Johar Doing A Radio Show, Talking About Kajol

    મુંબઈ : કરણ જોહરનો નવો રેડિયો શો ‘કોલિંગ કરણ’ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે કરણ આ શોના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે અનેક વિષયો પર ખુલ્લીને વાત કરી હતી. જેમા કરણે પોતાના નામ રાહુલનો ખુલાસો કર્યો અને કાજોલ વિશે પણ ખુલ્લીને વાત કરી હતી. કરને કહ્યું ‘કાજોલ મારી મારી માટે હમેશા સ્પેશ્યિલ હતી અને રહશે.’ લવ ગુરુ બનશે કરણ જોહર...

    શોમાં કરન લવ ગુરુનું કામ કરશે. આ વિશે કરણે કહ્યું, ‘અનેક વખત એવું થાય છે કે વાત-વાતમાં પ્રેમ થઈ જાય છે. ધર્મા પ્રોડક્શન્સની લગભગ 5 ફિલ્મ્સમાં મેં જોયું છે.’ તેની સાથે જ કરણે એ પણ કહ્યું કે બોલિવૂડની ગોસિપ્સની જાણકારી તેને કરિના કપૂર ખાન પાસેથી મળતી હતી.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending