હમ ગાયબ હોને વાલો મે સે નહી હે...આ છે શશિ કપૂરની ફિલ્મના Famous Dialogue

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: વેટરન એક્ટર શશિ કપૂરનું 79 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયુ છે. શશિ કપૂરના દિવારના "મેરે પાસ માં હે" જેવા ડાયલોગ ફેમસ થયા હતા. આ ઉપરાંત ઘણા એવા ડાયલોગ છે જેને રોમેન્ટિક હીરો શશિ કપૂરની અલગ ઓળખ ઉભી કરી હતી. દરેક ફિલ્મમાં કોઇ એક ડાયલોગ અચુક રહેતો જેને શશિ કપૂરને નામના અપાવી હતી.

 

આગળની સ્લાઇડમાં ક્લિક કરીને વાંચો, શશિ કપૂરના ફેમસ ડાયલોગ...

અન્ય સમાચારો પણ છે...