તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરી સારા ને પુત્ર સાથે જોવા મળ્યો પાપા સૈફ, IIFA જવા રવાના થયા આ સેલેબ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ન્યૂયોર્કમાં આઈફા એવોર્ડ 14થી 16 જુલાઈ સુધી યોજાવાના છે. બોલિવૂડ સ્ટાર્સ આઈફા એવોર્ડ્સમાં જવા રવાના થઈ રહ્યાં છે. સૌ પહેલાં સૈફ અલી ખાન પોતાના બંનં સંતાનો સારા તથા ઈબ્રાહિમ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ સિવાય શાહિદ પત્ની મીરા તથા દીકરી મિશા સાથે આવ્યો હતો. કરન જોહર, દિશા પટની, અદિતી હૈદરી, જેકી ભગનાની, ડબ્બૂ રતનાની પરિવાર સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાનની બહેન અલવિરા, ભાણી અલીઝેહ તથા જીજાજી અતુલ અગ્નિહોત્રી પણ આઈફા જવા રવાના થયા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ મુંબઈ એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર્સ...)
અન્ય સમાચારો પણ છે...