ભક્તિ-ભાવપૂર્વક બોલિવૂડે આપી બાપ્પાને વિદાય, સ્ટાર્સે કર્યો રસ્તા પર ડાન્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 15 સપ્ટેમ્બરના રોજ બોલિવૂડ સ્ટાર નાના પાટેકર તથા નીલ નીતિન મુકેશે ગણેશ વિસર્જન કર્યું હતું. વિસર્જન પહેલાં બોલિવૂડ સ્ટાર્સે ભક્તિપૂર્વક બાપ્પાની પૂજા-અર્ચના કરી હતી અને બાપ્પાની વિદાય કરી હતી. નીલ નીતિન મુકેશે રસ્તા વચ્ચે ડાન્સ પણ કર્યો હતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, નાના પાટેકર-નીલ નીતિન મુકેશે કર્યું ગણેશ વિસર્જન...)
અન્ય સમાચારો પણ છે...