તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમિતાભ બચ્ચનની કમાણી SRK-અક્ષય અને 'સુલ્તાન' કરતાં પણ ઓછી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ઈન્ડિયન સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન તથા અક્ષય કુમાર ફોર્બ્સના એન્ટરટેઈન્મેન્ટ વર્લ્ડના હાઈએસ્ટ અર્નિંગ લિસ્ટમાં સામેલ થયા છે. ફોર્બ્સે તાજેતરમાં જ 'વર્લ્ડ્સ હાઈએસ્ટ પેઈડ સેલિબ્રિટીઝ ઓફ 2017' લિસ્ટ બહાર પાડ્યું હતું. નવાઈની વાત એ છે કે ટોપ 100ના લિસ્ટમાં અમિતાભ બચ્ચનનો સમાવેશ થયો નથી. શાહરૂખ, સલમાન તથા અક્ષય કુમાર ટોપ 100માં સામેલ છે. 

કોણ છે પહેલાં:
અમેરિકન રેપર તથા એન્ટરપ્રિયોનર સીન કોમ્બસ 130 મિલિયન ડોલર્સની કમાણી સાથે પ્રથમ નંબર પર છે. 

શાહરૂખ છે 65માં નંબરેઃ
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન 65માં નંબરે 38 મિલિયન ડોલર સાથે છે. આ જ નંબર પર જેનિફર લોપેઝ પણ છે. કિંગ ખાન બોલિવૂડ ફિલ્મ્સ તથા અનેક બ્રાન્ડ્સ એન્ડોર્સ કરે છે. 

સલમાન 37 મિલિયન ડોલર્સ સાથે 71માં નંબર છે. આ જ નંબર પર અંગ્રેજી સિંગર સોંગ રાઈટર ઈદ શાહરીન છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, અક્ષય કુમાર છે ક્યા સ્થાને અને ટોપ 10માં કોણ કોણ છે સામેલ...)
અન્ય સમાચારો પણ છે...