તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીશી-વિવેકે ફેમિલી સાથે દુંદાળાદેવનું કર્યું વિસર્જન, ડિમ્પલે પણ આપી વિદાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ગણેશ ઉત્સવના પાંચમા દિવસે ઘણા બોલિવૂડ સેલેબ્સ વિસર્જન કર્યું હતું. જેમાં વિવેક ઓબેરોય, ડિમ્પલ કાપડિયા અને રીશી કપૂરે પોત પોતાના બાપ્પાને વિદાયમાન કર્યા હતા. આ સિવાય ઉર્વશી રૌતેલાથી લઈ સોહા અલી ખાન સહિત અનેક સ્ટાર્સ લાલ બાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. વિવેક ઓબરોય અને રીશી કપૂરે ફેમિલી સાથે આપી ગણપતિ દાદાને વિદાય
9 સપ્ટેમ્બરના રોજ ડિમ્પલ કાપડિયાએ દિવંગત બહેન સિમ્પલના દીકરા કરણ કાપડિયા સાથે બાપ્પાને વિદાય આપી હતી. જ્યારે વિવેક ઓબેરોય અને રીશી કપૂરે ફેમિલી સાથે દુંદાળાદેવનું વિસર્જન કર્યું હતું. રીશી કપૂર સાથે દીકરી રિદ્ધિમા અને ભાણી પણ જોડાયા હતા.
અનિલ કપૂર અને સૌફીએ કર્યા લાલ બાગ ચા રાજાના દર્શ
આ સિવાય અનિલ કપૂર, સૌફી ચૌધરી અને પ્રિયંકા ચોપરાની મમ્મી મધુ ચોપરાએ પણ લાલ બાગ ચા રાજાના દર્શન કર્યા હતા.
આગળની સ્લાઈડ્સમાં ફેમિલી સાથે વિસર્જન કરનારા વિવેક, ડિમ્પલ કાપડિયા અને રીશી કપૂર સહિત લાલ બાગ ચા રાજાના દર્શને પહોંચેલા સ્ટાર્સની તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો