તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Bollywood Bulletin:

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ divyabhaskar.com પર લોગ-ઓન કરીને તમે રોજ અઢી મિનિટનું વીડિયો બોલિવૂડ બુલેટિન જોઈ શકો છો. દિવસભરની બોલિવૂડ અપડેટ્સ તમે આ વીડિયોમાં જોઈ શકો છો. આ વીડિયો બુલેટિનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની દરેક મોટી હેપનિંગ, મૂવી પ્રીમિયર, મૂવી રીલિઝ, મૂવી રિવ્યૂ, બોક્સ ઓફિસ રિપોર્ટ્સ સાથે જોડાયેલ એનાલિસ્ટ્સ રિપોર્ટ્સ, સ્ટાર ઈન્ટરવ્યૂ અને બોલિવૂડ પાર્ટીઝથી તમને અપડેટ કરશે. આ વીડિયો તમને બી-ટાઉન સાથે જોડાયેલ ટોપ ગોસિપ અને કોન્ટ્રોવર્સિઝ અંગે પણ કહેશે.
દિવસમાં ત્રણ વાર 'જાણો અત્યારે' ન્યૂઝ બુલેટિન:
divyabhaskar.com પર લોગ ઓન કરો અને તમે દરરોજ પાંચ મિનિટના વીડિયો ન્યૂઝ બુલેટિન દ્વારા દિવસભરના મોટા સમાચારોના તમામ અપડેટ્સ જાણી શકશો. સવારે 10 વાગે, સાંજે 4 વાગે અને રાત્રે 8 વાગે તમારા મોબાઈલ ફોન, લેપટોપ અથવા ડેસ્કટોપથી divyabhaskar.com પર લોગઓન કરીને વીડિયો ફોર્મેટમાં ખાસ સમાચાર જોઈ શકશો. દેશમાં પહેલી વખત કોઈ ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ પર અનોખો પ્રયોગ કરાયો છે. તમને દરરોજ 3 ન્યૂઝ કેપ્સ્યૂલ મળશે, તે પણ પ્રાઈમટાઈમ(રાત્રે 10 વાગે) પહેલા વીડિયો ફોર્મેટમાં મળી જશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો