Divya Bhaskar

Home » Bollywood » News » Bollywood Buzz » bollywood director kundan shah prayer meet

ગુજરાતી ડિરેક્ટરની પ્રાર્થનાસભામાં ભાવુક થયો શાહરૂખ ખાન, તસવીરો

Divyabhaskar.com | Updated - Oct 11, 2017, 10:59 AM

'જાને ભી..'ના ડિરેક્ટર કુંદન શાહની પ્રેયર મીટ મુંબઈમાં સેન્ટાક્રૂઝ વેસ્ટ સ્થિત શ્રીમંડલમાં યોજવામાં આવી પ્રેયર મીટ

  • bollywood director kundan shah prayer meet
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    મેનેજર પૂજા સાથે શાહરૂખ ખાન
    મુંબઈઃ 'જાને ભી દો યારો'ના ડિરેક્ટર કુંદન શાહની પ્રેયર મીટ મુંબઈમાં સેન્ટાક્રૂઝ વેસ્ટ સ્થિત શ્રીમંડલમાં પ્રેયર મીટ રાખવામાં આવી હતી, જેમાં શાહરૂખ ખાન પોતાની મેનેજર પૂજા સાથે આવ્યો હતો. પ્રેયરમીટમાં શાહરૂખ ભાવુક થઈ ગયો હતો.

    આ સેલેબ્સ પણ મળ્યાં જોવાઃ
    અનુપમા ચોપરા, ફિલ્મમેકર અઝીઝ મિર્ઝા, અમોલ ગુપ્તે, સુધીર મિશ્રા, સુલભા આર્યા, કોમેડિયન સુનીલ પાલ સહિતના બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

    સાત ઓક્ટોબરના થયું મોતઃ
    7 ઓક્ટોબરના રોજ મૂળ ગુજરાતી અને એક સમયના વિખ્યાત ફિલ્મ ડિરેક્ટર એવા કુંદન શાહનું 69 વર્ષની વયે અવસાન થયું હતું. તેમનું સવારે ઉંઘમાં જ નિધન થયું હતું. ફિલ્મ એક્ટર સતીશ શાહ મુજબ, તેમનું અવસાન હ્રદયરોગના હુમલાને કારણે થયું છે. ત્યાર બાદ સાંજે શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક, સતીશ શાહ અને અશોક પંડિત સિવાય કોઈ જાણીતા સેલેબ્સ સામેલ થયા નહોતા.

    (જુઓ, કુંદન શાહની પ્રેયર મીટ....)
  • bollywood director kundan shah prayer meet
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    કુંદન શાહની પ્રેયરમીટમાં આવેલા આપ્તજન
  • bollywood director kundan shah prayer meet
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    સુનીલ પાલ
  • bollywood director kundan shah prayer meet
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    સુધીર પાંડે
  • bollywood director kundan shah prayer meet
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    કુંદન શાહની પ્રેયરમીટમાં આવેલા આપ્તજન
  • bollywood director kundan shah prayer meet
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ક્રિન પ્લે રાઈટર વિજયકૃષ્ણા આચાર્ય
  • bollywood director kundan shah prayer meet
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    સુલભા આર્ય
  • bollywood director kundan shah prayer meet
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ફ્રેન્ડ સાથે વિરેન્દ્ર સક્સેના(ડાબી બાજુ)
  • bollywood director kundan shah prayer meet
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અમોલ ગુપ્તે ફ્રેન્ડ્ સાથે
  • bollywood director kundan shah prayer meet
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અનુપમા ચોપરા
  • bollywood director kundan shah prayer meet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શાાહરૂખ ખાન મેનેજર પૂજા સાથે
  • bollywood director kundan shah prayer meet
    સુધીર મિશ્રા
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending