ખાસ મિત્રના જવાથી અમિતાભ બચ્ચન દુઃખી, અંતિમ દર્શને આવ્યા આ સેલેબ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ વેટરન એક્ટર શશિ કપૂરનું નિધન કોકિલાબેન હોસ્પિટલમાં સોમવાર(ચાર ડિસેમ્બર)ના રોજ સાંજે 5.20 વાગે થયું હતું. શશિ કપૂરના અવસાનના સમાચાર મળતાં જ બોલિવૂડ સ્ટાર્સ હોસ્પિટલ તથા શશિ કપૂરના ઘરે આવી ગયા હતાં. બચ્ચન પરિવાર પણ હોસ્પિટલ આવી ગયો હતો. આ સિવાય સંજય કપૂર, બોની કપૂર, કાજોલ, રાની મુખર્જી સહિતના સેલેબ્સ શશિ કપૂરના ઘરે પરિવારને સાંત્વના આપવા આવ્યા હતાં. અમિતાભ બચ્ચન પોતાના ખાસ ફ્રેન્ડ શશિના જવાથી ઘણાં જ ઉદાસ જોવા મળ્યાં હતાં. શ્વેતા બચ્ચન, ઐશ્વર્યા રાય તથા અભિષેક પણ લાગણીશીલ બની ગયા હતાં. 


(જુઓ, શશિ કપૂરના અવસાનથી ગમગીન કપૂર પરિવાર....)

અન્ય સમાચારો પણ છે...