શાહિદ કપૂર સાથેના ઈન્ટિમેટ સીન પર કંગનાનો Shocking ખુલાસો, જાણો શું કહ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગનાને ફિલ્મ્સમાં ઈન્ટિમેટ સીન્સ કરવા બિલકુલ પસંદ નથી. તાજેતરમાં જ તેણે એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને કહ્યું હતું કે ઈન્ટીમેટ સીન શૂટ કરવા ઘણાં જ મુશ્કેલ છે. કોઈની પણ સાથે ફોર્મલ ઈક્વેશનમાં રહીને અચાનક તમે એકબીજા ને સ્મૂચ કરવા લાગો છો. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'રંગૂન'માં કંગનાએ શાહિદ-સૈફ સાથે ઈન્ટિમેટ સીન્સ આપ્યા છે.

કંગનાએ કહ્યું, ઈન્ટિમસી દરમિયાન શાહિદની મોટી મૂંછો હતો હોરિબલઃ
- કંગનાએ કહ્યું હતું કે શાહિદની મોટી મોટી મૂંછો ઘણી જ હોરિબલ હતી. તેના માટે આ એક ટ્રેજેડી હતી.
- જ્યારે તેણે આ અંગે શાહિદને પૂછ્યું તો તેણે કહ્યું હતું કે તેણે વેક્સ લગાવ્યું છે અને તેના નાકમાંથી પાણી વહેતું હતું.
- આ બહુ જ ગંદું હતું અને શાહિદ તેને હેરાન કરતો હતો.
- સૈફની સાથે પણ તેના ઈન્ટિમેટ સીન છે પરંતુ વધુ નથી.

કંગના માટે શાહિદ હતો ડરામણાં સપના જેવોઃ
- કંગનાએ ઈન્ટરવ્યૂ સમયે અરૂણાચલ પ્રદેશના શૂટિંગનો અનુભવ શૅર કર્યો હતો.
- આ સમયે કંગનાએ કહ્યું હતું કે શાહિદ તેના માટે ડરામણાં સપના જેવો સાબિત થયો હતો.
- શાહિદ રોજ સવારે વહેલા ઉઠીને મોટા અવાજે હિપ હોપ મ્યૂઝિક ચાલું કરતો હતો. 
- તે પોતાનો રૂમ પણ શિફ્ટ કરવા માંગતી હતી.

આવું છે કંગનાનું પાત્રઃ
- ફિલ્મમાં કંગના જુલિયાનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છે, જેમાં તે રિવોલ્વર તથઆ હંટર સાથે જોવા મળે છે.
- કંગના પહેલાં ફિલ્મમાં સૈફ સાથે પછી શાહિદ સાથે એટેચમેન્ટ થતી બતાવવામાં આવી છે.
- કંગનાએ બંનેની લેડી લવનો રોલ પ્લે કર્યો છે. 
- વિશાલ ભારદ્વાજની આ ફિલ્મ 24 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થશે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'રંગૂન'માં કંગનાની ખાસ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...