તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાજોલનાં બ્લેક બ્લાઉઝમાં તાજ મહેલની ડિઝાઈન, લાગી એકદમ Gorgeous

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ પતિ અજય દેવગણ સાથે ફિલ્મ 'શિવાય'નું પ્રમોશન કરી રહી છે. હાલમાં જ કાજોલ તથા અજય 'શિવાય'ના પ્રમોશન માટે અમેરિકા ગયા હતાં.

સબ્યાસાચીના આઉટફિટમાં કાજોલ લાગી સુંદરઃ
અમેરિકામાં કાજોલ ફેશન ડિઝાઈનર સબ્યાસાચીના ડિઝાઈનર્સ આઉટફિટ લઈ ગઈ છે. તાજેતરમાં જ અમેરિકાના ફિલ્મ પ્રમોશન દરમિયાન કાજોલે બ્લેક બ્લાઉઝ તથા ઓફ-વ્હાઈટ રંગની સાડી પહેરી હતી. સાડીમાં હેવી બોર્ડર હતી. જ્યારે બ્લાઉઝ પર તાજમહેલની ડિઝાઈન કરેલી હતી. આ બ્લેક બ્લાઉઝમાં કાજોલ ગોર્જીયસ લાગતી હતી.

અમેરિકામાં વિવિધ જગ્યાએ કાજોલ-અજયે કર્યું પ્રમોશનઃ
કાજોલ ટૂંક સમયમાં જ ફેસબુક પર એકાઉન્ટ બનાવશે. હાલમાં જ તે અમેરિકામાં ન્યૂયોર્ક, શિકાગો, ડલાસ તથા સાન ફ્રાંસિસ્કોમાં અજયની સાથે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. કાજોલ-અજયે ફેસબુક ઓફિસમાં પણ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અમેરિકામાં 'શિવાય'ના પ્રમોશનમાં વ્યસ્ત કાજોલ-અજય....)
અન્ય સમાચારો પણ છે...