તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Red સાડીમાં ખૂબસુરત લાગી બચ્ચન બહુ એશ, તસવીરોમાં ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ગણેશ વિસર્જનના એક દિવસ પહેલાં જ બચ્ચન બહુ ઐશ્વર્યા રાય મુંબઈના જાણીતા લાલબાગચા રાજાના દર્શને આવી હતી. ઐશ્વર્યાએ ડિઝાઈનર સબ્યાસાચીની ડિઝાઈનર રેડ રંગની સાડી પહેરી હતી.

ગોર્જીયસ લુકઃ
રેડ સાડી અને ગોલ્ડન બોર્ડરમાં ઐશ્વર્યા રાય ગોર્જીયસ લાગતી હતી. તેની પરથી નજર હટાવવી ઘણી જ મુશ્કેલ હતી.

આ ફિલ્મમાં બિઝીઃ
ઐશ્વર્યા હાલમાં અનિલ કપૂર સાથે ફિલ્મ 'ફેન્ની ખાન'માં કામ કરી રહી છે. 

(જુઓ, લાલબાગચા રાજાના દર્શન કરતી ઐશ્વર્યા રાય....)
અન્ય સમાચારો પણ છે...