તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેવાઈની પ્રાર્થનાસભામાં બચ્ચન પરિવાર થયો ભાવુક, આવ્યા અમિતાભના સાસુમા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજની પ્રેયરમીટ 21 માર્ચના રોજ મુંબઈમાં યોજાઈ ગઈ. આ પ્રસંગે પૂરો બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો. જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરી ભોપાલથી આવ્યા હતાં. શ્વેતા બચ્ચન પણ આવી હતી. આ સિવાય એશનો ભાઈ આદિત્ય, ભાભી શ્રોમા પણ ભાવુક ચહેરે જોવા મળ્યાં હતાં. 

આવ્યું કપૂર ફેમિલીઃ
નીતુ સિંહ, સ્વ. શમ્મી કપૂરની પત્ની નીલાદેવી, પુત્રી કંચન પણ આવ્યાં હતાં. આ સિવાય રીષિ કપૂરની બહેન રીમા જૈન અને જીજાજી મનોજ જૈન પણ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ઐશ્વર્યાના પિતાની પ્રાર્થનાસભામાં બોલિવૂડ સેલેબ્સ...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો