તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાતમાં જ કરવામાં આવ્યા એશનાં પિતાનાં અંતિમસંસ્કાર, આવ્યા અનેક સેલેબ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજ રાયે 18 માર્ચના રોજ લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. કૃષ્ણારાજના અંતિમ સંસ્કાર તે જ દિવસે રાતના સાડા આઠ વાગે વિલે પાર્લે સેવા સંસ્થાન સ્માશન ભૂમિમાં કરવામાં આવ્યા હતાં. ઐશ્વર્યના સાસરીયા એટલે કે બચ્ચન પરિવાર હાજર હતો. એશને આ દુઃખની ઘડીમાં સધિયારો આપવા શાહરૂખ ખાન, રણધિર કપૂર, આશુતોષ ગોવારિકર, સંજય લીલા ભણશાલી સહિતના બોલિવૂડ સેલેબ્સ આવ્યાં હતાં.

છેલ્લાં એક મહિનાથી હતાં બીમારઃ
કૃષ્ણારાજને કેન્સર હોવાથી છેલ્લાં એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. છેલ્લાં પાંચ-છ દિવસ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એશના પિતાની અંતિમવિધિ તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો