તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિ-એશે કર્યાં બાપ્પાના દર્શન, ભક્તિ-પૂર્વક કરી આરતી અને પૂજા-અર્ચના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર કપલ અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાય તાજેતરમાં જ મુંબઈના બાયસુલ્લામાં આવેલા ગણેશ પંડાલમાં ભગવાન ગણેશની આરતી ઉતારીને પૂજા-અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં એશ પોતાની ફિલ્મ 'એ દિલ હૈં મુશ્કિલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દિવાળી પર રીલિઝ થવાની છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અભિ-એશે કર્યાં બાપ્પાના દર્શન...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો