BMWથી લઈ 16 લાખની બાઈક સુધી, કંઈક આવી છે આ એક્ટરની Royal Life

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ભોજપુરી એક્ટર રવિ કિશન 2014માં લોકસભાની ચૂંટણી લડ્યો હતો. જોકે, આ વખતે યુપી ઈલેક્શનમાં તે ક્યાંય જોવા ળતો નથી. ચૂંટણી હાર્યા બાદ રવિ કિશન કોઈ પણ પાર્ટીનો સ્ટાર કેમ્પેઈનર પણ રહ્યો નથી. રવિ કિશન નાનપણમાં રામલીલામાં સીતાનો રોલ પ્લે કરતો હતો. પિતા પંડિત શ્યામા નારાયણ શુક્લનો મુંબઈમાં ડેરી બિઝનેસ હતો. તે ઈચ્છતા કે રવિ પંડિત બને અને કર્મકાંડ કરે. જોકે, રવિના ડ્રામાથી ડિરેક્ટર પ્રભાવિત થયાં અને 90ના દાયકામાં તેણે ફિલ્મ 'પિતામ્બર' ફિલ્મથી બ્રેક મળ્યો હતો. 2014માં રવિ કિશને ચૂંટણી દરમિયાન એફિડેવિટ કરીને સંપત્તિ અંગે માહિતી આપી હતી.

14 કરોડનો સંપત્તિ છે રવિ કિશન પાસેઃ
- રવિ કિશન 2014માં ભાજપના કેપી સિંહ સામે હારી ગયો હતો. 
- રવિ કિશન પાસે કુલ 14 કરોડ, 2 લાખ, 89 હજાર 942 રૂપિયા જેટલી સંપત્તિ છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કેટલાં કરોડની છે કાર્સ, કેટલી છે લોન...)
અન્ય સમાચારો પણ છે...