તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક-બે નહીં સંજય દત્તની બાયોપિકમાં રણબિર કપૂરના હશે 6 અલગ લુક્સ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ સંજય દત્તની બાયોપિકમાં રણબિર કપૂર અલગ-અલગ છ લુક્સમાં જોવા મળશે. સંજય દત્તની લાઈફના અનેક કિસ્સા દર્શાવવામાં આવ્યા છે, જેને રણબિર ફોલો કરશે. સંજય દત્તે જ્યારે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું ત્યારે તે પાતળો અને લાંબા વાળ રાખતો હતો. જ્યારે જેલમાં હતો ત્યારે અને 'ખલનાયક', મુન્નાભાઈ એમબીબીએસ' જેવી ફિલ્મ્સમાં સંજયના અલગ-અલગ લુક હતાં. દિયા મિર્ઝા, સંજય દત્તની પત્ની માન્યતાના રોલાં છે. આ ફિલ્મમાં નરગીસની ભૂમિકામાં મનિષા કોઈરાલા છે. રણબિરે આ ફિલ્મ માટે ઘણી જ મહેનત કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો