તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાઝે અપકમિંગ ફિલ્મ 'Babumoshai Bandukbaaz'નું કર્યું પોસ્ટર શૂટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટર નવાઝુદ્દિન સિદ્દીકી પોતાની અપકમિંગ ફિલ્મ 'Babumoshai Bandukbaaz' માં શાર્પશૂટરનો રોલ પ્લે કરવાનો છે. હાલમાં તેણે ફિલ્મના પોસ્ટરનું શૂટિંગ કર્યું હતું. એક ઈન્ટરવ્યૂમાં નવાઝે કહ્યું હતું કે આ ફિલ્મમાં તેનો રોલ એક કોન્ટ્રાક્ટ કિલરનો છે. આ રોલ ઘણો જ અલગ છે. જે બંદૂકની અણીએ રોમાન્સ કરે છે. ઉલ્લેખનીય છે કે 'Gangs of Wasseypur 2' માં નવાઝે એક શરમાળ વ્યક્તિનો રોલ કર્યો હતો, જે ગર્લફ્રેન્ડનો હાથ પકડવા માટે પણ પરમિશન માંગે છે. આ એક્શન થ્રિલર ફિલ્મને કુશાન નંદીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યુસર અશ્મિત કુંદર તથા કિરણ શ્રોફ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો