તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડ એક્ટર રીતિક રોશનને કરવું છે સલમાનની Ex GF કેટરિના સાથે કામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ થોડાં સમય પહેલાં જ ચર્ચા થતી હતી કે રીતિક રોશન ડિરેક્ટર કબિર ખાનની એક ફિલ્મમાં કામ કરવાનો છે. આ ફિલ્મ યુદ્ધ આધારિત છે અને રીતિકે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં રીતિક પોતાની મનપસંદ એક્ટ્રેસની પસંદગી કરશે. રીતિકે કેટરિનાને ફાઈનલ કરી છે. કેટરિના હવે ફિલ્મ કરવાની હા પાડે છે કે નહીં તે જોવું રહ્યું. રીતિક તથા કેટરિનાએ 'બેંગ બેંગ' તથા 'જિંદગી ના મિલેંગી દોબારા'માં સાથે કામ કર્યું હતું. જો કેટરિના આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થાય તો બંને ત્રીજી ફિલ્માં સાથે હશે. કબિર ખાન દર વખતે પોતાની ફિલ્મમાં ફ્રેશ જોડીને તક આપે છે. આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરે છે. 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો