તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજકાલ આ બીમારીથી હેરાન-પરેશાન છે બિગ બી, રાતમાં નથી આવતી ઉંઘ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમને ગરદનમાં ઘણો જ દુખાવો છે અને આ તેમની જૂની બીમારી છે. ઐશ્વર્યા રાયનાં પિતાની અંતિમયાત્રામાં અમિતાભ બચ્ચન ગળામાં બેલ્ટ સાથે જોવા મળ્યાં હતાં.

બ્લોગમાં લખી આ વાતઃ
74 અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ વાત લખી હતી. તેમણે કહ્યું હતું કે ઘણાં વર્ષો સુધી એક્શન દ્રશ્યો કર્યાં કરવાને કારણે તેમની ગરદનને નુકસાન પહોંચ્યું છે.

વર્ષોથી છે આ બીમારીઃ
અમિતાભે આગળ લખ્યું હતું કે તમને ગરદનમાં બેલ્ટ લગાવેલી તસવીર જોઈને નવાઈ લાગી હશે પરંતુ આ વાત સાચી છે કે તેમને ગરદનમાં ઘણી જ પીડા થાય છે. આ જૂની બીમારી છે. 'ડોન' સહિતની ફિલ્મ્સમાં એક્શન સીન્સ કરવાને કારણે તેઓ અનેકવાર ઘાયલ થયાં હતાં. જેને કારણે તેમની ગરદનને ઘણું જ નુકસાન થયું છે. 

નથી આવતી ઉંઘઃ
અમિતાભે કહ્યું હતું, ''રાત્રે પણ સૂવાતું નથી. બેસીને ઉંઘવાનો પ્રયાસ કરવો પડે છે અને તેને કારણે ઉંઘ આવતી નથી. ચાલો હવે ઉંઘવાનો પ્રયાસ કરું....''
 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, અમિતાભ બચ્ચન કેટ-કેટલી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યાં છે....)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો