'શહેનશાહ' અમિતાભની આ વાતથી દરેક ભારતીયને થશે ગર્વ, કર્યું છે કંઈક આમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશ્યિલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેઓ સોશ્યિલ મીડિયામાં પોતાના ચાહકોને પ્રેરણા આપવા માટે અવ-નવું કરતાં રહેતા હોય છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર પર એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં અમિતાભે પોતાનું ઘર બતાવ્યું હતુ. જોકે, નવાઈની વાત એ છે કે અમિતાભે પોતાના ઘરમાં રાષ્ટ્રધ્વન લહેરાવ્યો છે અને પોસ્ટ કર્યું છે કે મને મારા ઘરની ટોચ પર રાષ્ટ્રધ્વન લહેરાવીને ગર્વની લાગણી થઈ છે. તમારે લહેરાવ્યો? તમારે રાષ્ટ્રધ્વન લગાવવો જોઈએ. (I proudly fly the National Tricolor on top of my home .. Do you ..? You must !!)

આ પહેલાં વિરાટ કોહલીને લઈ કરી હતી ટ્વિટઃ
બ્રેડ હોગે કહ્યું હતું કે વિરાટ કોહલી આઈપીએલ માટે થઈને ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચ રમતો નથી. આના જવાબમાં બિગ બીએ કહ્યું હતું, ''Brad Hodge says 'Virat skipped 4th to play IPL' .. RUBBISH ! he did it to tell you that his team can wallop you even without him !

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અમિતાભ બચ્ચનની ખાસ ટ્વિટ્સ....)
અન્ય સમાચારો પણ છે...