તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહુ એશના Ex પ્રેમીને કારણે સસરા અમિતાભ થયા હતાં નારાજ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 18મો ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી(IIFA) એવોર્ડ 14 તથા 15 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં યોજવાના છે. એક સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન આ એવોર્ડ શોના બ્રાન્ડ એમ્બેસેડર હતાં. જોકે, બચ્ચન પરિવારે આ એવોર્ડ શોને બોયકોટ કર્યો હતો. 2010માં આ એવોર્ડ શો શ્રીલંકામાં યોજાયો હતો. 

સલમાનને કારણે દૂર થયા હતાં અમિતાભઃ
અમિતાભ બચ્ચને એવોર્ડ્સ સેરેમની માટે પ્રોમો શૂટ કર્યો હતો. ત્યારે અચાનક જ ઓર્ગેનાઈઝર્સે એવું કામ કર્યું હતું કે બિગ બી નારાજ થઈ ગયા હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભ સાથે ચર્ચા કર્યાં વગર સલમાન ખાનને શોનો હોસ્ટ બનાવી દીધો હતો. આટલું જ નહીં તે સમયે તમિલો શ્રીલંકાને લઈને પણ નારાજ હતાં. આ વાતથી અમિતાભ ઘણાં જ દુઃખી થયા હતાં અને તેમણે પરિવાર સાથે આ સેરેમનીનો બોયકોટ કર્યો હતો. ઓર્ગેનાઈઝર્સે અમિતાભને મનાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ પોતાની જીદ પર અડગ રહ્યાં હતાં. તેમણે ઘણી જ વિનમ્રતાથી શો સાથે જોડાવવાની ના પાડી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, આઈફાના અલગ અલગ વિવાદો....)
અન્ય સમાચારો પણ છે...