તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલ, 2017માં રીલિઝ થશે 'બાહુબલી 2', SRKને 'રઈસ' માટે નથી પડી કોઈ ડેટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ફિલ્મ્સના બિગ બજેટને કારમે એ લિસ્ટેડ સ્ટાર્સ એક વર્ષ પહેલાં જ પોતાની ફિલ્મ્સની રીલિઝ ડેટ બુક કરી લેતા હોય છે. 2017 માટે અત્યારથી જ સ્ટાર્સે ડેટ બુક કરી લીધી છે. આમાં અજય દેવગણ તથા સલમાન ખાન સૌથી આગળ છે. શાહરૂખ હજી પણ પોતાની ફિલ્મ માટે ડેટ શોધી રહ્યો છે.
એપ્રિલમાં આવશે 'બાહુબલીઃધ કન્ક્લૂઝન'
'બાહુબલી'નો પહેલો ભાગ ગયા વર્ષે 10 જુલાઈના રોજ રીલિઝ થયો હતો. આ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. આ સીરિઝની બીજી ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રીલિઝ રીલિઝ થશે.

શાહરૂખ પાસે નથી ડેટઃ
શાહરૂખની 'રઈસ' જાન્યુઆરી, 2017માં 26 જાન્યુઆરીના રોજ રીલિઝ થવાની હતી. આ જ દિવસે રીતિકની ફિલ્મ રીલિઝ થવાની છે. જોકે, રાકેશ રોશન પોતાની ફિલ્મ રીલિઝ આગળ લઈ જવાના મૂડમાં નથી. આ સમયે ચાર દિવસનો લાંબો વીકએન્ડ છે. હાલમાં બંનેમાંથી કોઈ પણ ફિલ્મની સત્તાવાર રીતે રીલિઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ક્યા તહેવારો પર ક્યા સ્ટાર્સની રીલિઝ થશે ફિલ્મ...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો