ઈંદર કુમારની અંતિમ યાત્રાથી બોલિવૂડ દૂર, પત્ની રડી ધ્રુસકે ધ્રુસકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 28 જુલાઈના રોજ ફિલ્મ એક્ટર ઈન્દર કુમારનું અવસાન થઈ ગયું હતું. સલમાન ખાનની નિકટ ગણાતા ઈંદરના તે જ દિવસે 4 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બે-ચાર લોકોને બાદ કરતા કોઈ જોવા મળ્યું નહોતું.
 
ઈંદરની અંતિમવિધિમાં તેના નિકટના મિત્રો, પરિવારજનો આવ્યા હતા. જ્યારે ફિલ્મ જગતમાંથી ડોલી બિન્દ્રા, સુનિલ પાલ, ટીના ઘાઈ અને અયુબ ખાન સામેલ થયા હતા. નોંધનીય છે કે, સલમાન ખાને તેને ઘણી ફિલ્મ્સમાં રોલ અપાવ્યા હતા, અને તેની ખૂબ નજીક હતો. જોકે આમછતાં સલમાનના ફેમિલીમાંથી પણ કોઈ આવ્યું નહોતું.
 
આગળની સ્લાઈડ્સમાં ઈંદર કુમારની અંતિમયાત્રામાં સામેલ થયેલા પરિવારજનો અને મિત્રોના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...