• Gujarati News
  • Amitabh Bachchan At The Jamunabai Narsi International School

Pix: સ્કૂલના ઉદ્ધાટનમાં આવ્યા બિગ બી સહિતના સ્ટાર્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સ્કૂલના ઉદ્ધાટન પ્રસંગે મહેમાનો સાથે બિગ બી)
મુંબઇ: મહાનાયક અમિતાભ બચ્ચને શનિવારે જમુનાબાઇ નરસી ઇન્ટરનેશનલ સ્કૂલની નવી શાખાના ઉદ્ધાટનમાં પહોંચ્યા. દીપ પ્રગટાવી બિગ બીએ સ્કૂલ કાર્યક્રમની શરૂઆત કરી હતી. પછી બિગ બી બ્લોગ પર લખ્યું હતું કે, એવી શિક્ષણ સંસ્થાઓ ઉપકાર કરનારને માત્ર પૈસ કમાવવાનો મોકો જ નહીં આપતી, પણ સારું જ્ઞાન પણ આપે છે. બિગ બીનું માનીઓ તો એક વ્યક્તિના શિક્ષિત થવાથી ઘણા લોકોને જ્ઞાન મળે છે. ઉલ્લેખનીય છે કે, આ સ્કૂલની જ અન્ય શાખાથી અભિષેક બચ્ચન જેવા કેટલાય સ્ટાર્સ ભણ્યા છે.
પૂનમ ઢિલ્લન અને અન્ય સ્ટાર્સ પણ પહોંચ્યા
ઇનોગરેશન સેરેમનીમાં અમિતાભ બચ્ચન ઉપરાંત અભિનેત્રી પૂનમ ઢિલ્લન, પ્રીતિ ઝાંગિયાની અને બાંસુરી વાદક હરિપ્રસાદ ચોરસિયા સહિત અન્ય સ્ટાર્સ પણ પહોંચ્યા. દરમિયાન બિગ બીનું શોલ-શ્રીફલ આપી સ્વાગત કરાયું હતું.
આગળ જુઓ, સેરેમનીમાં આવી પહોંચેલા સ્ટાર્સ...