તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંગીતકારની પ્રાર્થનાસભામાં આવ્યા બિગ બી-અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ 16 જુલાઈના રોજ વેટરન મહિલા બોલિવૂડ સંગીતકાર ઉષા ખન્નાનું અવસાન થયું હતું. ત્યાર બાદ 19 જુલાઈના રોજ તેમની પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. જેમાં આ પ્રાર્થનાસભામાં અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા.
આવ્યા તારા શર્માથી લઈ નંદિતા માહતાની સુધીના સેલેબ્સ
ઉષા ખન્નાના બેસણામાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, તારા શર્મા, નંદિતા માહતાની, અરમાન જૈન, સિદ્ધાંત કપૂર, શોભા ડે, સંજય ખાન, અકબર ખાન અને ફરાહ અલી ખાન સહિત અનેક હસ્તીઓ આવી પહોંચી હતી.
કોણ હતા ઉષા ખન્ના
ઉષા ખન્ના બોલિવૂડ મ્યૂઝિસિયન હતા. તેણે 'દિલ દેકે દેખો'(1959),'હવસ'(1974), 'બિન ફેરે હમ તેરે'(1979), 'આપ તો ઐસે ના થે'(1980) અને 'સૌતન'(1983)જેવી અનેક ફિલ્મ્સમાં સંગીત આપ્યું હતું.
આગળની સ્લાઈડ્સમાં ઉષા ખન્નાની પ્રાર્થનાસભામાં આવેલા બોલિવૂડ સેલેબ્સની તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો