તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્ષયકુમારે દીકરી નિતારા સાથે yachtમાં સેલિબ્રેટ કર્યો બર્થડે, શૅર કરી ફોટો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ ખિલાડી કુમાર એટલે કે અક્ષયકુમારે નવ સપ્ટેમ્બરના રોજ પોતાનો 49મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અક્કીએ પોતાનો જન્મદિવસ દીકરી નિતારા સાથે બિચ પર પસાર કર્યો હતો. અક્ષય કુમારે સોશ્યિલ મીડિયામાં દીકરી સાથેની તસવીર પોસ્ટ કરી હતી. લેવિશ યોટમાં અક્ષય તથા નિતારા મસ્તી કરતાં જોવા મળ્યાં હતાં. અક્કીએ સાથે પોસ્ટ પણ કર્યું હતું, “Sunshine, perfect breeze and beach bumming” with his “princess”.

ઉલ્લેખનીય છે કે હાલમાં અક્ષય કુમાર 'જોલી એલએલબી 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ તે રજનીકાંત સાથે ફિલ્મ '2.0'માં નેગેટિવ રોલામં જોવા મળશે. આ સિવાય તે 'ક્રેક' પણ કરી રહ્યો છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અક્કીની નિતારા સાથેની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો