તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐશ્વર્યાના પિતાના ચૌથામાં આવ્યા બોલિવૂડ સેલેબ્સ, ભીની આંખે આપી શ્રદ્ધાંજલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજની પ્રેયરમીટ 21 માર્ચના રોજ મુંબઈમાં યોજાઈ ગઈ. આ પ્રસંગે બચ્ચન પરિવાર સિવાય બોલિવૂડના અનેક સેલેબ્સ શ્રદ્ધાંજલી પાઠવવામાં આવ્યા હતાં.

આ સેલેબ્સ આવ્યાઃ
પ્રેયરમીટમાં કાજોલ, વિદ્યા બાલન, શ્રદ્ધા કપૂર, ઉર્મિલા માંતોડકર, રાજકુમાર હિરાણી, ડિમ્પલ કાપડિયા, ટ્વિંકલ ખન્ના, બોબી દેઓલ, નીતુ સિંહ, હિરૂ જોહર, અનુપમ ખેર, શક્તિ કપૂર, અતુલ કાસ્બેકર, ડેવિડ ધવન, ટીના અંબાણી સહિતના સેલેબ્સ આવ્યાં હતાં.

અંતિમ સંસ્કારમાં આવ્યા હતાં આ સેલેબ્સઃ
શાહરૂખ ખાન, સંજય લીલા ભણશાલી, આશુતોષ ગોવારિકર, રણધિર કપૂર, અનિલ અંબાણી અંતિમયાત્રામાં સામેલ થયા હતાં.

કોણ હતા કૃષ્ણરાજ રાય
મૂળ મેંગ્લોરના રહેવાસી કૃષ્ણરાજ રાય મરીન બાયોલોજીસ્ટ હતા. ઐશ્વર્યા રાયના પિતાને લિમ્ફોમા કેન્સર હતું. જે તેના મગજસુધી પહોંચી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, તેમને રિકરન્સ કેન્સર હતું તેમની પત્ની બ્રિન્દ્રા રાય રાઈટર છે. તેમને ઐશ્વર્યા અને આદિત્ય રાય નામના બે સંતાન હતા. જેમાં ઐશ્વર્યા બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકી છે. જ્યારે તેનો ભાઈ આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જિનયર છે. એશના ભાઈ આદિત્યએ મોડલ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. તેઓ હાલ એક દીકરાના પેરેન્ટ્સ પણ બની ચૂક્યા છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એશના પિતાની પ્રેયરમીટ...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો