તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણો, એડ વિવાદ બાદ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પર શું બોલ્યો રણવિર સિંહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ થોડાં સમય પહેલાં જ રણવિર સિંહની બ્રાન્ડ રિલેટેડ કોન્ટ્રોવર્સિયલ સમાચાર સામે આવ્યાં હતાં, ત્યારબાદ હાલમાં જ અમે આ અંગે રણવિર સાથે વાત કરી હતી.

બ્રાન્ડ માટે તે તારી ફી ઓછી કરી છે?
જુઓ, ફી અંગે હું કંઈ કહી શકીશ નહીં પરંતુ એ જરૂર કહીશ કે જે રીતે મારી જાહેરાતનું કરિયર આગળ વધી રહ્યું છે, તેનાથી હું ઘણો જ ખુશ છું. હું આને એન્જોય કરું છું. હાલમાં જ મેં એક સારી એડ શૂટ કરી હતી. રણવિરે આગળ કહ્યું હતું કે ક્યારેક ક્યારેક ક્રિએટિવ લોકો એડને પોતાની રીતે લખે છે, આપણે તેનું સન્માન કરવું જોઈએ. હવે જો એડમાં નેગેટિવ રિએક્શન આવે એટલે અમે તરત જ એડને બંધ કરી દઈએ છીએ અને ત્યારબાદ માફી માંગી લઈએ છીએ. હવે તે વાત પૂરી થઈ ગઈ છે.

અપકમિંગ ફિલ્મ્સ અંગે રણવિરે કહ્યું હતું કે રોહિત શેટ્ટીસરની સાથે ટૂંક સમયમાં જ કામ કરવા માંગીશ. અમે સાથે મળીને એડમાં કામ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...