મુંબઈ એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર્સ, સલમાન સહિતના સેલેબ્સ થયા Clicked

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી, શ્રદ્ધા, સલમાન, અનુષ્કા, પરીણિતી)
મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પર અનેક બોલિવૂડ સ્ટાર્સ ક્લિક થયા હતાં. બોલિવૂડ સ્ટાર્સ દુબઈના AIBA(અરબ-ઈન્ડો બોલિવૂડ એવોર્ડ્સ)માંથી પરત ફર્યા હતાં. સલમાન ખાને પણ આ એવોર્ડ શોમાં પર્ફોમ કર્યું હતું.

અનુષ્કા શર્મા, સાજીદનડિયાદવાલા, રિતેશ સિધવાની, સોનુ સુદ, કીર્તિ સેનન, વરૂણ ધવન, શ્રદ્ધા કપૂર, ડેઈઝી શાહ, પ્રિયંકા સહિતના સેલેબ્સ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.

શ્રીદેવી, યુવરાજ સિંહ, સોનુ નિગમ પણ મુંબઈ એરપોર્ટ પર ક્લિક થયા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મુંબઈ એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર્સ....)